QPSK : ક્વાડ્રેચર ફેઝ શિફ્ટ કિયિંગ
આગળ જોયેલા ઉદાહરણ પ્રમાણે આપણે એક સિગ્નલ એલિમેન્ટ પર એક જ ઈટ ટ્રાન્સમિટ કરતા હતા. હવે અહીં આપણે એક સિગ્નલ એલિમેન્ટ પર એ થી વધુ સિગ્નલ પણ ટ્રાન્સમિટ કરી શકીયે છીએ.
તો હવે આપણે ક્વાડ્રેચર ફેઝ શિફ્ટ કિયિંગ દ્વારા આપણે એક સિગ્નલ એલિમેન્ટ માં ૨ ઈટ ટ્રાન્સમિટ કરીશું.
અહીં ૨ ઈટ એટલે કે ચાર કોડ તૈયાર થશે.. (૦૦ , ૦૧ , ૧૦ અને ૧૧ ) . આ દરેક ને ટ્રાન્સમિટ કરવા માટે અલગ અલગ ટાઈપ ના સિગ્નલ એલિમેન્ટ ની જરૂર પડશે.
અહીં આપણે ફેઝ શિફ્ટ નું ઉદાહરણ જોઈશું એટલે અહીં આપણે અલગ અલગ ૪ ફેઝ ની જરૂર પડશે. એટલે એને ક્વાડ્રેચર ફેઝ શિફ્ટ કિયિંગ કહીશું.
નીચે આકૃતિ માં વેવફોર્મ અને મોડ્યુલેટર () છે.
અહીં ૨/૧ કન્વર્ટર ઇનપુટ માંથી આવતા એ ઈટ ને અલગ કરશે. એક ઈટ ને ઉપર ની તરફ અને ઇજા ઈટ ને નીચે ની તરફ મોકલશે.
ઓસીલેટર એ કેરિયર ફ્રીક્વન્સી જનરેટ કરશે અને તેને ૨ મલ્ટિપ્લાયર માં મોકલશે. અહીં આકૃતિ માં અટાવ્યા પ્રમાણે ઉપર ના ઓસીલેટર માં કેરિયર સિગ્નલ એજ રીતે એપ્લાય થશે જયારે નીચેના મલ્ટીપ્લાયર માં સિગ્નલ નું ૯૦ ડિગ્રી ફેસ શિફ્ટ થઇ ને અપ્લાય થશે.
આગળ જતા એની મલ્ટિપ્લાયર ના આઉટપુટ સમિંગ મોડ્યુલ માં જશે , જ્યાં તેમનો સરવાળો થશે અને ફાઇનલ આઉટપુટ QPSK મળશે.
QPSK ના વેવફોર્મ સમજવા માટે નીચે વધુ એક ડાયાગ્રામ આપેલ છે
No comments:
Post a Comment