એમ્પલીટ્યુડ શિફ્ટ કિયિંગ (ASK)
અહીં કેરિયલ સિગ્નલ નું એમ્પલીટ્યુડ બદલવામાં આવે છે. જે રીતે ઇન્ફોરમેશન સિગ્નલ ની બીટ વેલ્યુ માં બદલાવ આવે એ મુજબ કેરિયર નું એમ્પલીટ્યુડ બદલાય છે.
જેમ કે ૧ ને માટે : એમ્પલીટ્યુડ માં કોઈ જ બદલાવ નહિ
જયારે ૦ માટે : એમલિટ્યુડ શૂન્ય કરવામાં આવ્યું છે
(આકૃતિ માં જોવા થી ઝડપ થી સમજાશે)
ASK મોડ્યુલેટર:
અહીં ઇનપુટ માં યુનીપોલાર સિગ્નલ છે જેની ખાસ નોંધ લેવી.
ઓસીલેટર એ કરિયર સિગ્નલ ઉત્પન્ન કરવાનું કામ કરે છે.
મલ્ટીપ્લાયર બંને સિગ્નલ નું ગુણાકાર કરવાનું કામ કરશે.
તમે જોઈ શકો છો મલ્ટિપ્લાયર નું આઉટપુટ એ અહીં એમ્પલીટ્યુડ શિફ્ટ કિયિંગ ઉત્પન્ન કરે છે
૧ ને માટે : એમ્પલીટ્યુડ માં કોઈ જ બદલાવ નહિ
૦ માટે : એમલિટ્યુડ શૂન્ય કરવામાં આવ્યું છે
No comments:
Post a Comment