ફ્રીક્વન્સી શિફ્ટ કિયિંગ (FSK)
જે રીતે ઇન્ફોરમેશન સિગ્નલ ની બીટ વેલ્યુ માં બદલાવ આવે એ મુજબ કેરિયર ની ફ્રીક્વન્સી બદલવામાં આવે છે એટલે કે અહીં કેરિયર ની ફ્રીક્વન્સી માં બદલાવ કરવામાં આવે છે.
અહીં આપણી પાસે ૨ બીટ હોવાથી આપણે અહીં બે અલગ અલગ ફ્રીક્વન્સી ની જરૂર પડશે.
એટલે તમે આકૃતિ માં જોઈ શકો છે freq1 અને freq2 એમ બે કરિયર ફ્રીક્વન્સી નો ઉપયોગ કરવામાં આવ્યો છે
અહીં ઉપર આકૃતિ માં આપ જોઈ શકો છો
જેમ કે ૧ ને માટે : ૨ હર્ટઝ ની ફ્રીક્વન્સી
જયારે ૦ માટે : ૪ હર્ટઝ ની ફ્રીક્વન્સી
No comments:
Post a Comment