ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ઝન
ડિજિટલ થી એનાલોગ કન્વર્ઝન ની જરૂર ઘણી જગ્યા એ પડે છે.
ધારો કે કોઈ સિગ્નલ ને દૂર અંતર સુધી તમારે ટ્રાન્સમિટ કરવું છે તો આવા સમયે ડિજિટલ સિગ્નલ કરતા એનલગ સિગ્નલ ને વાપરવું વધુ હિતાવહ છે કારણ કે એમાં લોસ ઓછો જોવા મળશે.
અને બીજું કારણ એ કે એનાલોગ કરતા ડિજિટલ સિગ્નલ ની બેન્ડવિડ્થ ખુબ જ વધારે હોય છે એટલે જ નજીક ના કે અંદર ના ડીવાઈસ માં ડિજિટલ સિગ્નલ અને દૂર ના ડીવાઈસ માં એનાલોગ સિગ્નલ વાપરવું વધુ હિતાવહ છે
ડિજિટલ-થી-એનાલોગ રૂપાંતર
અહીં ડિજિટલ ડેટા ને એનાલોગ સિગ્નલ પર વહન કરી ને લઇ જવા માં આવે છે.
એકેરિયર સિગ્નલ ( ફ્રીક્વન્સી fc) એનાલોગ વેવફોર્મમાં ડિજિટલ ડેટાને પરિવહન કરવાનું કાર્ય કરે છે.
ડિજિટલ-થી-એનાલોગ રૂપાંતરના પ્રકાર
અહીં ડીઝીટલ થી એનાલોગ માટે ના અમુક પ્રકાર તમાંરામાં ભણવામાં મુકવામાં આવેલ છે . એ સિવાય પણ મોડ્યુલેશન સ્કીમ ઉપલબ્ધ છે.
જરૂરી એવી વ્યાખ્યા ઓ
બિટ રેટ (N): બીટ પ્રતિ સેકંડ (bps) ની સંખ્યા છે.
બાઉડ રેટ : પ્રતિ સેકન્ડ નંબર ઓફ સિગ્નલ એલિમેન્ટ ની સંખ્યા છે
No comments:
Post a Comment