સિગ્નલ ટુ નોઇસ રેશિઓ
સિસ્ટમ માં નોઇસ ખુબ વધે નહિ એટલે કોઈ એક પોઇન્ટ પાર સિગ્નલ અને નોઇસ પાવર ને માપવામાં આવે છે.
આ સિગ્નલ પાવર અને નોઇસ પાવર ના રેશિઓ ને સિગ્નલ ટુ નોઇસ રેશિઓ SNR કહેવામાં આવે છે.
તેનું સમીકરણ
સિગ્નલ ટુ નોઇસ રેશિઓ dB માં માપવામાં આવે છે.
સિસ્ટમ નું પરફોર્મન્સ સારું રાખવા માટે SNR ની વેલ્યુ વધારે હોવી જોઈએ. ( કારણ કે સારી સિસ્ટમ માટે નોઇસ ઓછો હોવો જોઈએ.. હવે આપેલા સમીકરણ માં નોઇસ પાવર ની વેલ્યુ ઘટાડાતા SNR ની વેલ્યુ વધે છે )
dB માં સમીકરણ લખવા માટે એની તરફ log વડે ગુણવું પડે
SNR ને દરેક પરિસ્થિતિ અને કન્ડિશન માં હાઈ વેલ્યુ પર રાખવાના પ્રયત્ન થવા જોઈએ.
આજ સમીકરણ ને વોલ્ટેજ ની ટર્મ માં લખવા માટે
પ્રેક્ટિકલ માં ઘણી વખત SNR ને બદલે SINAD માપવામાં આવે છે.
જેનું સમીકરણ આ મુજબ છે
No comments:
Post a Comment