વ્હાઇટ ગોસિઅન નોઇસ
વ્હાઇટ ગોસિઅન નોઇસ એ રેન્ડોમ સિંગ્નલ જેની ઇન્ટેન્સિટી બધી જ અલગ અલગ ફ્રીક્વન્સી માં સરખી હોય છે, જેને કારણે એક કોસ્ટન્ટ પાવર સ્પેક્ટ્રલ ડેન્સિટી જોવા મળે છે.
વ્હાઇટ નોઇસ માં દરેક ફ્રીક્વન્સી કમ્પોનન્ટ સરખા પ્રમાણ માં હોય છે . જે વ્હાઇટ લાઈટ જેવું છે જેમાં બધા જ વિઝિબલ સ્પેક્ટ્રલ કોમ્પોનન્ટ નું મિશ્રણ હોય છે.
વ્હાઇટ નોઇસ ને ગોસિઅન ડિસ્ટ્રીબ્યુશન આકાર હોય છે. એટલે કે વ્હાઇટ નોઇસ નો પાવર ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન નો આકાર ગોસિઅન ટાઈપ નો છે તેથી તેને ગોસિઅન નોઇસ કહે છે.
પાવર સ્પેક્ટ્રલ ડેન્સિટી ઓફ વ્હાઇટ નોઇસ નીચે ના સમીકરણ વડે દર્શાવાય છે.
વ્હાઇટ નોઇસ નું ઉદાહરણ: થર્મલ નોઇસ
No comments:
Post a Comment