Q : Physical ટોપોલોજી એટલે શું ? તેના પ્રકારો જણાવો અને સમજાવો.
Physical ટોપોલોજી શબ્દનો અર્થ તે રીતે થાય છે કે જેમાં Physical રીતે નેટવર્ક ને જોડવામાં આવે છે. બે અથવા વધુ ઉપકરણો એકબીજા સાથે અલગ અલગ રીતે જોડવામાં આવે છે. આ અલગ અલગ રીતે જોડવાના પ્રકાર ને ટોપોલોજી કહેવાય છે.

મુખ્યત્વે ૪ - ટોપોલોજી છે : Mesh, Star, Bus, and Ring.
1. Mesh Topology:
MESH ટોપોલોજીમાં, નીચે આકૃતિ માં બતાવ્યા પ્રમાણે દરેક device એ બીજા બધા જ device સાથે dedicated કેબલ વડે જોડાયેલ હોય છે. Dedicated કેબલ એટલે કે એક device ને બીજા deivce સાથે કોમ્યુનિકેશન કરવા માટે એક અલગ આખો કેબલ આપેલો છે.
અહીં ઉપર જે નેટવર્ક આપેલું છે એમાં ટોટલ 5 device ને કનેક્ટ કરવા માટે 10 કેબલ અને 20 કન્નેકટેર ની જરૂર પડે છે
ફાયદાઓ :
ગેરફાયદાઓ:
2.Star Topology:
સ્ટાર ટોપોલોજી માં દરેક device એ કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલર device સાથે જોડાયેલા હોય છે.
અહીં devices ડાયરેક્ટ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તેઓ એકબીજા સાથે સેંટ્રલ કંટ્રોલર દ્વવારા જોડાયેલ હોય છે. એટલે કે બે device ને કોમ્યુનીકેટ કરવું હોય તો સેંટ્રલ કંટ્રોલર માંથી જ પ્રોસેસ કરવી પડે. એક કોમ્યુટર ને બીજા કોમ્પ્યુટર માં ડેટા મોકલાવો હોય તો પેહલા સેન્ટ્રલ કંટ્રોલર માં જશે અને ત્યાં થી પછી બીજા કોમ્યુટર માં જશે.
ફાયદાઓ :
3.BUS Topology:
બસ ટોપોલોજી એ જૂની ટેક્નિક છે. સૌ પ્રથમ વખત આજ પદ્ધતિ થી કોમ્પ્યુટર કનેક્ટ કરવામાં આવ્યા હતા. અહીં બધા જ કોમ્પ્યુટર ને એક કોમન કેબલ દ્વારા જોડવામાં આવે છે.
કોમ્યુટર ને ડ્રોપ લાઈન અને ટેપ વડે કેબલ સાથે જોડવામાં આવે છે. ડ્રોપ લાઈન એ મેઈન કેબલ અને કોમ્યુટર ને જોડતી લાઈન છે. ટેપ એ એક જાત નું કનેક્ટર છે જેને કાં તો ટુકડા કરી ને અથવા તો કેબલ માં પંક્ચર કરી ને મેઈન કેબલ ની સાથે જોડવામાં આવે છે.
અહીં સિગ્નલ કોપર ના મેઈન કેબલ માંથી પસાર થાય છે ત્યારે સિગ્નલ ની એનર્જી હિટ માં રૂપાન્તર પામે છે એટલે ઘણો બધો લોસ થાય છે અને અહીં સિગ્નલ બહુ દૂર સુધી ટ્રાન્સમિટ કરી શકાતું નથી.
ફાયદાઓ :
ગેરફાયદાઓ:
4. RING Topology:
અહીં દરેક કોમ્યુટર એના બાજુ ના કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે. એટલે કે નીચે બતાવ્યા પ્રમાણે રિંગ માં બધા જોડાયેલ હોય છે. રીંગ નેટવર્કમાં, ડેટાના પેકેટ્સ એક ઉપકરણથી બીજા ઉપકરણ સુધી તેમના મુકામ સુધી પહોંચે છે.બધા ડેટા એક દિશામાં વહે છે, પેકેટ ટકરાવાની શક્યતા ઘટાડે છે. ડેટા ટ્રાન્સમિશન સરળ બનાવવા માટે ટોકન સિસ્ટમ નો ઉપયોગ થાય છે એટલે કે વારા ફરતી ટોકન નંબર પ્રમાણે બધા નો ટ્રાન્સમિશન નો વારો આવે છે.

- ગેરેંટીડ ડેટા ટ્રાન્સમિશન કારક કે એમાં બે device ને ડેડીકેટેડ કેબલ આપેલો છે
- કેબલ sharing માં ના હોવાથી ડેટા ટ્રાફિક થતો નથી
- એક કેબલ તૂટે તો આખુ નેટવર્ક બંધ નથી થતું, એટલેકે મજબૂત સિસ્ટમ બને છે
- Individual કેબલ હોવાથી privacy અને security વધુ મળે છે
- Deivce to device કન્નેકશન હોવા ને કારણે સિસ્ટમ માં error કે પ્રોબ્લેમ આવે તો સરળતા થી ગોતી શકાય છે અને ઉકેલી શકાય છે
ગેરફાયદાઓ:
- આ નેટવર્ક બનાવવા ઘણા બધા કેબલ અને કનેક્ટર્સ ની જરૂર પડે છે
- કેબલ ની સંખ્યા વધવા ને કારણે ઓવરઓલ વજન બહુ જ વધી જાય છે
- કનેક્ટર, devices અને કેબલ ના ખર્ચ કારણે આખું નેટવર્ક મોંઘુ અને ખર્ચાળ બને છે
2.Star Topology:
સ્ટાર ટોપોલોજી માં દરેક device એ કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલર device સાથે જોડાયેલા હોય છે.
અહીં devices ડાયરેક્ટ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી. તેઓ એકબીજા સાથે સેંટ્રલ કંટ્રોલર દ્વવારા જોડાયેલ હોય છે. એટલે કે બે device ને કોમ્યુનીકેટ કરવું હોય તો સેંટ્રલ કંટ્રોલર માંથી જ પ્રોસેસ કરવી પડે. એક કોમ્યુટર ને બીજા કોમ્પ્યુટર માં ડેટા મોકલાવો હોય તો પેહલા સેન્ટ્રલ કંટ્રોલર માં જશે અને ત્યાં થી પછી બીજા કોમ્યુટર માં જશે.
ફાયદાઓ :
- અહીં કનેક્શન માટે દરેક કમ્પ્યુટર ને એક કેબલ અને એક જ કનેક્ટર જોઈશે
- આ કારણે આ ટોપોલોજી પ્રમાણ માં સસ્તી પડે છે
- અહીં કેબલ અને કનેક્ટર ઓછા જરૂર પડતા હોવાથી સિસ્ટમ નું સેટપ અને ઈન્ટોલેશન ખુબ ઝડપ થી અને સરળતા થી થાય છે
- એક કેબલ તૂટે તો આખુ નેટવર્ક બંધ નથી થતું, એટલેકે મજબૂત સિસ્ટમ બને છે
- અહીં પણ કોમ્પ્યુટર ઇન્ડીવિડયુઅલી કનેક્ટેડ હોવા ને કારણે સિસ્ટમ માં error કે પ્રોબ્લેમ આવે તો સરળતા થી ગોતી શકાય છે અને ઉકેલી શકાય છે
- મોટું નુકશાન એ છે કે આખી સિસ્ટમ એક હબ ( કંટ્રોલ યુનિટ ) સાથે કનેક્ટેડ છે એટલે કે હબ બગડે કે બંધ પડે તો આખી સિસ્ટમ બંધ પડી જાય.
- અહીં પણ બીજી ટોપોલોજી કરતા તો વધુ જ કેબલ વપરાય છે ( જેમકે બસ અને રિંગ ટોપોલોજી…)
- LAN ( લોકલ એરિયા નેટવર્ક)
- હાઈ સ્પીડ LAN
બસ ટોપોલોજી એ જૂની ટેક્નિક છે. સૌ પ્રથમ વખત આજ પદ્ધતિ થી કોમ્પ્યુટર કનેક્ટ કરવામાં આવ્યા હતા. અહીં બધા જ કોમ્પ્યુટર ને એક કોમન કેબલ દ્વારા જોડવામાં આવે છે.
કોમ્યુટર ને ડ્રોપ લાઈન અને ટેપ વડે કેબલ સાથે જોડવામાં આવે છે. ડ્રોપ લાઈન એ મેઈન કેબલ અને કોમ્યુટર ને જોડતી લાઈન છે. ટેપ એ એક જાત નું કનેક્ટર છે જેને કાં તો ટુકડા કરી ને અથવા તો કેબલ માં પંક્ચર કરી ને મેઈન કેબલ ની સાથે જોડવામાં આવે છે.
અહીં સિગ્નલ કોપર ના મેઈન કેબલ માંથી પસાર થાય છે ત્યારે સિગ્નલ ની એનર્જી હિટ માં રૂપાન્તર પામે છે એટલે ઘણો બધો લોસ થાય છે અને અહીં સિગ્નલ બહુ દૂર સુધી ટ્રાન્સમિટ કરી શકાતું નથી.
ફાયદાઓ :
- અહીં મેઈન કેબલ એક જ વપરાય છે એટલે કે ઓછા કેબલ ની જરૂર પડે છે.
- અહીં ઈન્સ્ટોલેશન પણ સરળ રહે છે
- અહીં ટેપ કનેક્ટર વડે ગમે ત્યારે આપણે કોમ્યુટર એડ કે રીમુવ કરી શકીયે છીએ એટલે કે સિસ્ટમ ફ્લેક્સિબલ રહે છે.
ગેરફાયદાઓ:
- અહીં એક જ કેબલ માં બધા કોમ્યુર ટેપ થી કનેક્ટ થાય છે એટલે કેબલ માંથી દરેક ટેપ પાર થી એનર્જી નો લોસ થવાની શક્યતા રહે છે.
- અહીં કોમન કેબલ હોવાથી સિસ્ટમ માં error કે પ્રોબ્લેમ આવે તો સોલ્વ કરવું અઘરું પડે છે.
- ટેપ માં કેબલ કટ કરતા હોવાથી રી-કનેક્શન કરવું અઘરું પડે છે
- મેઈન કેબલ માં ફોલ્ટ આવે તો બધા જ કોમ્પ્યુટર બંધ પડી જાય છે
- કેબલ માં ડેમેજ થાય તો એ રિફ્લેક્શન ના કારણે આખી સિસ્ટમ માં નોઇસ પેદા કરે છે
4. RING Topology:
અહીં દરેક કોમ્યુટર એના બાજુ ના કોમ્પ્યુટર સાથે જોડાયેલ હોય છે. એટલે કે નીચે બતાવ્યા પ્રમાણે રિંગ માં બધા જોડાયેલ હોય છે. રીંગ નેટવર્કમાં, ડેટાના પેકેટ્સ એક ઉપકરણથી બીજા ઉપકરણ સુધી તેમના મુકામ સુધી પહોંચે છે.બધા ડેટા એક દિશામાં વહે છે, પેકેટ ટકરાવાની શક્યતા ઘટાડે છે. ડેટા ટ્રાન્સમિશન સરળ બનાવવા માટે ટોકન સિસ્ટમ નો ઉપયોગ થાય છે એટલે કે વારા ફરતી ટોકન નંબર પ્રમાણે બધા નો ટ્રાન્સમિશન નો વારો આવે છે.
ફાયદાઓ :
- અહીં કોઈ કોમ્પ્યુટર ને એડ કરવા કે દૂર કરવા માટે માત્ર બે કનેક્શન ની જરૂર પડે છે એટલે કે ઈન્સ્ટોલેશન પણ સરળ રહે છે
ગેરફાયદાઓ:
- અહીં એક કેબલ તૂટે તો આખી સિસ્ટમ બંધ પડી જાય છે.
- અહીં મોકલવા માં આવતો મેસેજ કે સિગનલ એ વચ્ચે આવતા બધા જ કોમ્પ્યુટર માંથી પસાર થાય છે. જેના કારણે સેક્યુરીટી નો પ્રોબ્લેમ થઇ શકે છે.
No comments:
Post a Comment