Saturday 5 September 2020

નોઇસ ફેક્ટર અને નોઇસ ફિગર

 નોઇસ ફેક્ટર અને નોઇસ ફિગર


કોઈ પણ એમ્પ્લીફાયર નો નોઇસ ફેક્ટર એ ઇનપુટ નો સિગ્નલ ટુ નોઇસ રેશિઓ અને આઉટપુટ નો સિગ્નલ ટુ નોઇસ રેશિઓ દ્વારા માપવામાં આવે છે .


તેનું સમીકરણ 



અહીં સિસ્ટમ ને રૂમ ટેમ્પરેચર પર ગણવામાં આવે  છે.


ઇનપુટ નો S/R રેશિઓ એ આઉટપુટ ના S/R રેશિઓ કરતા વધારે હશે. કારણ કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે એમ્પ્લીફાયર માં નોઇસ એડ થાય છે.


આમ અહીં નોઇસ ફેક્ટર એ એડ થતા નોઇસ ની વેલ્યુ બતાવે છે, જે હંમેશા ૧ કરતા વધુ છે.

નોઇસ ફેક્ટર ની આઇડલ વેલ્યુ ૧ છે.


નોઇસ  ફેક્ટર એ ઘણી વખત ફ્રીક્વન્સી પર  પણ આધારિત હોય છે. અહીં કોઈ એક ફ્રીક્વન્સી માટે નોઇસ ફેક્ટર માપવામાં આવે છે  જે સ્પોટ નોઝ ફેક્ટર તરીકે ઓળખાય છે.






નોઇસ ફિગર


જયારે નોઇસ ફેક્ટર ને ડેસીબલ માં માપવામાં આવે તો તેને નોઇસ ફિગર કહેવાય  છે.




નોઇસ ફિગર ની આઇડલ વેલ્યુ ૦ (શૂન્ય) છે


નોઇસ ફિગર ને ઈમ્પ્રુવ કરવા માટે

  • રીસીવર, એમલીફાયર ના કમ્પોનન્ટ અને મિક્ષર ઓછા નોઇસ ઉત્પન્ન કરે એવા સિલેક્ટ કરો

  • ફેટ અને ડાયોડ નો ઉપયોગ કરવો

  • રીસીવર ને ઓછા તાપમાન પર ઓપરેટ કરવા

  • વધુ ગેઇન વાળા એમ્પ્લીફાયર વાપરો 


No comments:

Post a Comment

LAB 7 Arduino with Seven Segment Display || Arduino Tutorial || Code and Circuit Diagram || Project

  LAB 7 Arduino with Seven Segment Display || Arduino Tutorial || Code and Circuit Diagram || Project Dear All We will learn how to Connec...